Telegram Group Search
થોરડી, તગડી અને સામતપર એ કયા જિલ્લામાં આવેલા કોલસાના ઉત્પાદક ક્ષેત્ર છે?
Anonymous Quiz
26%
(A) સુરેન્દ્રનગર
37%
(B) જામનગર
10%
(C) જુનાગઢ
27%
(D) ભાવનગર
ગુજરાતમાં લગભગ 50% કરતાં વધુ વિસ્તારમાં કઈ જમીનમાં જોવા મળે છે?
Anonymous Quiz
34%
(A) કાળી
25%
(B) રણ પ્રકારની
18%
(C) પડખાઉ
24%
(D) કાંપની
જૂનાગઢના ક્યા રાજાએ પોતાના દરબારમાં નરસિંહ મહેતાની કૃષ્ણભક્તિની કસોટી કરાવી હતી?
Anonymous Quiz
27%
રા'ખેંગાર
54%
રા' માંડલિક
9%
રા'દિયાસ
10%
રા'જયસિંહ
પોતાના વૈવિધ્યપૂર્ણ સર્જન માટે મધ્યયુગના ક્યા કવિને આખ્યાન કવિ શિરોમણિનું બિરુદ પ્રાપ્ત થયું હતું?
Anonymous Quiz
16%
ભાલણ
37%
નરસિંહ મહેતા
13%
ગિરધર
34%
પ્રેમાનંદ
નીચેનામાંથી ક્યા સર્જકનો સમાવેશ ગુજરાતી સાહિત્યના ત્રણ નન્નાઓમાં થતો નથી?
Anonymous Quiz
10%
નવલરામ પંડ્યા
29%
નંદશંકર મહેતા
50%
નગીનદાસ પારેખ
11%
નર્મદાશંકર દવે
નીચેનામાંથી કયો શબ્દ જોડણીની દૃષ્ટિએ ખોટો છે?
Anonymous Quiz
10%
ગુજરાત
44%
ગૂજરાતી
16%
ગુરૂ
30%
ગૂજરાત
Forwarded from Yuva Upnishad Foundation
https://youtube.com/live/EZCATakFPYM?feature=share

🎯 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન દ્વારા તારીખ 25-05-2025 (રવિવાર) ના રોજ યોજાયેલ પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ -7 Live Paper Solution(સામાન્ય અભ્યાસ)

📽️યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન Youtube ચેનલ ઉપર લાઈવ....

▪️ લાઈવ સોલ્યુશન સામાન્ય અભ્યાસ ભાગ-2
▪️ તારીખ :- 30/05/2025
▪️ સમય :- 09:00 PM

🤓 જોવાનું ચૂકશો નહીં.....

હવે તો ખાખી ખપે.....બીજું કઈ ના ખપે....

📹 વધુ માહિતી માટે અમારી યુટયુબ ચેનલ સાથે જોડાયેલા રહો.
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1
Forwarded from Yuva Upnishad Foundation
📌 ચાલો મિત્રો લાઈવ શરૂ થઈ ગયું છે

https://youtube.com/live/etRQzuvFnEs?feature=share

💁🏻 યુવા ઉપનિષદ ફાઉન્ડેશન રેવન્યુ તલાટી ના વિદ્યાર્થીઓ માટે લઈને આવ્યું છે YOUTUBE ONLINE DEMO...

🔖 SPECIAL FOR REVENUE TALATI

📚 GSSSB રેવન્યુ તલાટી + CCE/GPSSB તલાટી કમ મંત્રી + જુ. ક્લાર્ક

👉🏻 વિષય:- ગુજરતી વ્યાકરણ
👉🏻 તારીખ :- 30/05/2025
👉🏻 સમય :  10:30 AM

🗣️ જોવાનું ચૂકશો નહીં....

➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication

🎯વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=
Forwarded from ICE RAJKOT OFFICIAL
😱💥ફ્રી રજીસ્ટ્રેશન માટે છેલ્લા 3 દિવસ બાકી
🎓ધો.12 પાસ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે
😱GPSC-UPSC ફ્રી Career Guidance Program
📍રાજકોટ - OFFLINE 📍
——————————-
📅 તારીખ:
01-06-2025 (રવિવાર)
🕘 સમય:
સવારે 9:00 થી 11:30
📍 સેમિનાર સ્થળ :
ICE, જાસલ કોમ્પલેક્ષ,
પહેલો માળ, સ્ટલીંગ હોસ્પિટલની સામે,
નાણાવટી ચોક, 150Ft રીંગ રોડ. રાજકોટ

🆓 આ Programમાં જોડાનાર વિદ્યાર્થીઓને
નકશા આધારિત GK Magical Mapની

બુકલેટ સંપૂર્ણ ફ્રી

🔴 ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ
નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

👇👇👇👇👇👇👇👇👇👇
➡️ https://forms.gle/GjpHCGEGkeooPkBc6
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2025/05/31 07:42:28
Back to Top
HTML Embed Code: